સીધા સામગ્રી પર જાઓ
પાઠ

પાઠ 7

દ્વિતીયા વિભક્તિ : કર્મ કારક

કોઈ પણ રેખાંકિત પ્રાકૃત શબ્દ પર ટૅપ કરો અને જાણો કે તે શું છે.

જે વ્યક્તિ, પ્રાણી કે વસ્તુ પર ક્રિયાની સીધી અસર પડે છે, તેને કર્મ કહે છે. કર્મ કારકનો સામાન્ય પ્રયોગ દ્વિતીયા વિભક્તિમાં થાય છે.

। — બાળક સાચી વાત કહે છે.

અહીં ‘’ ક્રિયાપદ છે, ‘’ કર્તા અને ‘ ’ કર્મ છે.

દ્વિતીયા વિભક્તિના મુખ્ય પ્રયોગો

1. સામાન્ય કર્મમાં :- કર્તરિ પ્રયોગમાં કર્મ સામાન્ય રીતે દ્વિતીયા વિભક્તિમાં રહે છે.

। — સાધુ ધર્મ સાંભળે છે.

। — શિષ્ય ગુરુને વંદન કરે છે.

સૂત્ર— કર્તા → પ્રથમા, કર્મ → દ્વિતીયા.

2. કર્મ ઓળખવાની રીત :- ક્રિયાપદને ‘શું?’ અથવા ‘કોને?’ પ્રશ્ન પૂછવાથી કર્મની ખબર પડે છે.

। — મુનિ સૂત્ર વાંચે છે.

મુનિ શું વાંચે છે? — । તેથી ‘’ કર્મ છે.

3. દ્વિકર્મક ક્રિયાપદમાં :- કેટલાંક ક્રિયાપદોમાં બે કર્મ હોય છે—પ્રધાન અને ગૌણ.

। — ગુરુ શિષ્યને ધર્મ સમજાવે છે.

અહીં ‘’ પ્રધાન કર્મ અને ‘’ ગૌણ કર્મ છે.

4. કર્મણિ પ્રયોગમાં :- કર્તરિ પ્રયોગનું કર્મ કર્મણિ પ્રયોગમાં પ્રથમા વિભક્તિમાં આવી શકે છે અને કર્તા મોટે ભાગે તૃતીયામાં હોય છે.

। — શિષ્ય સૂત્ર વાંચે છે. (કર્તરિ પ્રયોગ)

। — સૂત્ર શિષ્ય દ્વારા વંચાય છે. (કર્મણિ પ્રયોગ)

5. ગતિ અથવા સ્થાન બતાવવામાં :- જવા-આવવાના ક્રિયાપદ સાથે સ્થાનવાચક શબ્દ દ્વિતીયામાં આવી શકે છે.

। — તે જિનાલયે જાય છે.

। — સાધુ વનમાં પ્રવેશ કરે છે.

6. સમય અથવા અવધિ બતાવવામાં :-

। — તે ત્રણ દિવસ નિવાસ કરે છે.

। — તે આખી રાત જાગે છે.

7. કેટલાંક અવ્યયો સાથે :- ‘’ અને ‘’નો અર્થ વિના, ‘’નો અર્થ વચ્ચે તથા ‘’નો અર્થ તરફ/પ્રત્યે થાય છે. તેમની સાથે દ્વિતીયાનો પ્રયોગ મળે છે.

। — સત્ય વિના સુખ હોતું નથી.

। — જ્ઞાન વિના સુખ હોતું નથી.

। — ગુરુ પ્રત્યે સન્માન છે.

સ્વાધ્યાય પ્રશ્નો:- પ્રશ્ન 1. સાચો વિકલ્પ પસંદ કરો—

1.

ક્રિયાની સીધી અસર જેના પર પડે છે, તેને કહે છે—

(ક)

કર્તા (ખ) કર્મ (ગ) કરણ (ઘ) અપાદાન

2.

કર્મની સામાન્ય વિભક્તિ છે—

(ક)

પ્રથમા (ખ) દ્વિતીયા (ગ) તૃતીયા (ઘ) પંચમી

3.

‘ ’માં ‘’ છે—

(ક)

કર્તા (ખ) કર્મ (ગ) કરણ (ઘ) અપાદાન

4.

‘’નો અર્થ છે—

(ક)

વિના (ખ) સહિત (ગ) સામે (ઘ) વિશે

5.

‘ ’માં દ્વિતીયાનો પ્રયોગ છે—

(ક)

સમય (ખ) ગતિ/સ્થાન (ગ) સંબોધન (ઘ) અપાદાન

પ્રશ્ન 2. યોગ્ય જોડકાં જોડો—

પ્રાકૃત શબ્દઅર્થસાચી જોડી લખો
1. (ક) ગુરુ પ્રત્યે
2. (ખ) ધર્મ
3. (ગ) સૂત્ર
4. (ઘ) વિના
5. (ઙ) ગુરુને

પ્રશ્ન 3. ખાલી જગ્યા પૂરો—

1.

કર્તરિ પ્રયોગમાં કર્મ સામાન્ય રીતે ______ વિભક્તિમાં રહે છે.

2.

ક્રિયાપદને ______ અથવા ______ પ્રશ્ન પૂછીને કર્મ ઓળખી શકાય છે.

3.

દ્વિકર્મક ક્રિયાપદમાં ______ અને ______ કર્મ હોય છે.

4.

કર્મણિ પ્રયોગમાં કર્મ ______ વિભક્તિમાં આવી શકે છે.

5.

‘’નો અર્થ ______ છે.

પ્રશ્ન 4. નીચેનાં વાક્યોમાં કર્મ ઓળખો—

1.

।

2.

।

3.

।

4.

।

5.

।

પ્રશ્ન 5. ગુજરાતીમાંથી પ્રાકૃતમાં અનુવાદ કરો—

1.

શિષ્ય ગુરુને વંદન કરે છે.

2.

સાધુ ધર્મ સાંભળે છે.

3.

બાળક સત્ય બોલે છે.

4.

શ્રાવક જિનવાણી સાંભળે છે.

5.

તે જિનાલય જાય છે.