ગાથા
, ।
, ॥
અવ્યયની વ્યાખ્યા
જે શબ્દો અપરિવર્તિત હોય છે અર્થાત્ જે શબ્દોમાં લિંગભેદ, વિભક્તિભેદ, વચનભેદ તથા કાળભેદ વગેરે થતા નથી, તે અવ્યય કહેવાય છે. અવ્યયોને ક્રિયાવિશેષણ પણ કહે છે.
પ્રાકૃત અવ્યય, અર્થ અને વાક્ય-પ્રયોગ
| ક્રમ | અવ્યય | અર્થ | વાક્ય પ્રયોગ અને ગુજરાતી અર્થ |
|---|---|---|---|
| 1. | (), | અયિ (સંબોધન) | ! -હે મિત્ર |
| 2. | , , | પાદપૂરક | -જેમ કોઈ |
| 3. | - | અંદર-અંદર | - -અંદર-અંદર બળું છું |
| 4. | , | આગળ | -ગુરુ આગળ જાય છે |
| 5. | , | શીઘ્ર | -તે શીઘ્ર વાંચે છે |
| 6. | , | તેથી | -તેથી જાઓ |
| 7. | , | બહુ, અધિક | -અતિ તીવ્ર |
| 8. | , | અનંતર | -અનંતર તે ગયો |
| 9. | અહીં | -તે અહીં રહે છે | |
| 10. | આજે | -હું આજે સૂઉં છું | |
| 11. | , | પર્યાપ્ત | -હવે વિસ્તાર ન કરો |
| 12. | , | પણ | -આજે પણ |
| 13. | હવે | -હવે શું કરો છો | |
| 14. | , | વિના | -જ્ઞાન વિના મૂર્ખ |
| 15. | વચ્ચે | -તે વચ્ચે પડે છે | |
| 16. | બીજું પણ | -ગુરુ બીજું પણ વિચારે છે | |
| 17. | અન્યત્ર | -અન્યત્ર જાય છે | |
| 18. | ચારે બાજુ | -સભાની ચારે બાજુ | |
| 19. | , | આ પ્રમાણે | -એવું કહે છે |
| 20. | , | આ પ્રમાણે | -એવું વિચારે છે |
| 21. | , | થોડું, કિંચિત્ | -કિંચિત્ જાણે છે |
| 22. | આ સમયે | -આ સમયે જાઓ | |
| 23. | , , , | કિંતુ | -કિંતુ પછીથી |
| 24. | , | ઉચ્ચ | -ઊંચું સાંભળે છે |
| 25. | બંને બાજુ | -નગરની બંને બાજુ નદી | |
| 26. | એક જગ્યાએ | -એક જગ્યાએ બેસો | |
| 27. | , | એકાકી | -હું એકલો છું |
| 28. | , | એક વાર | -એક વાર ખાય છે |
| 29. | , | અહીં | -અહીં બોલો |
| 30. | , , , | જ | (નિશ્ચયવાચક) -આજે જ |
| 31. | , | કંઈક | -કંઈક છે |
| 32. | , | શું | -શું તે વાંચે છે |
| 33. | , | કેવી રીતે | -કેવી રીતે ચાલવું |
| 34. | / | ક્યાંથી | -તે ક્યાંથી ગયો |
| 35. | / | ક્યારે | -તું ક્યારે જાય છે |
| 36. | ક્યારેક | -ક્યારેક વિચારું છું | |
| 37. | , | કેવળ | -હું કેવળ ધ્યાન કરું છું |
| 38. | , , | નિશ્ચિતપણે | -ઈશ્વર નિશ્ચિતપણે છે |
| 39. | , | જો | -જો ગયો |
| 40. | , | જેમ | -જેવું અંદર, તેવું બહાર |
| 41. | , | શીઘ્ર | -તે જલદી ખાય છે |
| 42. | , , | ત્યારે | -ત્યારે/ત્યારબાદ દોડે છે |
| 43. | ત્યાં | -ત્યાં જઈશ | |
| 44. | - | તેમ જ, તથા | -તે જ પ્રમાણે જાણો |
| 45. | , , | નહીં | -ન બેસો |
| 46. | અપર્યાપ્ત | -ભોજન અપર્યાપ્ત છે | |
| 47. | , | પર્યાપ્ત | -બસ પર્યાપ્ત છે |
| 48. | , | કારણ કે, કેમ કે | -કારણ કે આ વિશેષ છે |
| 49. | કૃપા કરીને | ! -કૃપા કરીને સાંભળો | |
| 50. | નામ, નામક | -મહાવીર નામના | |
| 51. | પાસે | -નદીની પાસે | |
| 52. | પશ્ચાત્ | -તેના પછી | |
| 53. | , | પુનઃ, ફરી | -ફરી લખો |
| 54. | પ્રાચીન | -પ્રાચીન સંપત્તિ | |
| 55. | , | પૃથક | -પૃથક રહે છે |
| 56. | પ્રતિદિન | -પ્રતિદિન વાંચો | |
| 57. | ઊલટું | -ઊલટું બોલે છે | |
| 58. | પહેલાં | -પહેલાં બોલો | |
| 59. | પ્રાતઃ | -પ્રાતઃ ઊઠો | |
| 60. | પ્રાયઃ | -પ્રાયઃ સિદ્ધ થાય છે | |
| 61. | , | વારંવાર | -વારંવાર ભજો |
| 62. | જૂઠ | -જૂઠું બોલે છે | |
| 63. | , | સદા, હંમેશાં | -સદા ચિંતિત રહે છે |
| 64. | - | ધીમે-ધીમે | -ધીમે-ધીમે બોલે છે |
| 65. | સર્વદા, હંમેશાં | -હંમેશાં ન ખાઓ | |
| 66. | , | સાથે | -સાથે બેસો |
| 67. | સારી રીતે | -સારી રીતે નમન કરું છું | |
| 68. | સર્વત્ર | -બધી જગ્યાએ સુખ નથી | |
| 69. | , | સ્વયં | -સ્વયં સિદ્ધ થાય છે |
| 70. | , | આશ્ચર્ય | ! -સંસારનું આશ્ચર્ય |
| 71. | , | સ્વીકૃતિ | ! -હા, ધ્યાન કરું છું |
| 72. | , | કેવળ | -આટલો ફરક છે |
| 73. | , , | અવધારણા | -તે જ |
| 74. | , | જે સમયે | -જે સમયે સૂઓ છો |
| 75. | , | તે સમયે | -તે સમયે સૂઓ |
| 76. | , | પ્રત્યેક | -પ્રત્યેક મનુષ્ય |
| 77. | હુંકાર | ! -હું! સાંભળો | |
| 78. | હા ધિક્ | ! -તને ધિક્કાર છે | |
| 79. | , | વિષાદ, ખેદ | ! -ખેદ છે કે સૂઈ ગયો |
| 80. | તત્પશ્ચાત્ | -તેના પછી ગયો |
સ્વાધ્યાય
પ્રશ્ન 1. અવ્યયની વ્યાખ્યા ગાથા સહિત લખો.
પ્રશ્ન 2. કોઈ પણ દસ અવ્યયો અર્થ સહિત લખો.
પ્રશ્ન 3. નીચેનાં અવ્યયોનો વાક્યોમાં પ્રયોગ કરો—
, , , , , , , , , , , ।
પ્રશ્ન 4. આગળ, પર્યાપ્ત, વચ્ચે, એક વાર શબ્દોનાં પ્રાકૃત અવ્યયો લખો.
પ્રશ્ન 5. આશ્ચર્ય, હર્ષ અને વિષાદના ભાવો પ્રગટ કરવા માટે કયાં અવ્યયો વપરાય છે?
સંપાદકીય ટિપ્પણી: કેટલાંક અવ્યયોની જોડણી અને કેટલાંક ઉદાહરણોના અક્ષરો મૂળ પૃષ્ઠોમાં ઝાંખા અથવા મુદ્રણ-દોષયુક્ત દેખાય છે. તેથી તેમને સ્રોત અનુસાર રાખવામાં આવ્યાં છે; ખાસ કરીને ક્રમાંક 13, 16, 46, 49, 56, 63 અને 72નાં રૂપો અંતિમ પ્રકાશન પહેલાં પુસ્તકની મૂળ મુદ્રિત આવૃત્તિ સાથે મેળવી જોવાં ઉચિત રહેશે.